Songtexte.com Drucklogo

Abh Ma Ugyo Che Songtext
von Aishwarya Majmudar

Abh Ma Ugyo Che Songtext

આભમાં ઉગ્યો છે ચાંદલો
ને સાથી રાસડા ની રમઝટ, હો
આભમાં ઉગ્યો છે ચાંદલો
ને સાથી રાસડા ની રમઝટ, હો

ઢોલક ના તાલ પર પડે છે તાળી
ને દિવડા ની ઝગમગ, હો
ઢોલક ના તાલ પર પડે છે તાળી
ને દિવડા ની ઝગમગ, હો


(આભમાં ઉગ્યો છે ચાંદલો)
(ને સાથી રાસડા ની રમઝટ, હો)
રાસડા ની રમઝટ, હો

નવ-નવ દિવડા ની જ્યોત પ્રગટાવી
નવ-નવ રંગો ની ગરબે સજાવી
(નવ-નવ દિવડા ની જ્યોત પ્રગટાવી)
(નવ-નવ રંગો ની ગરબે સજાવી)

સોના રૂપા ની માંડી થાળી સજાવી ને
સોના રૂપા ની માંડી થાળી સજાવી ને, ગરબા ની રમઝટ, હો
(ગરબા ની રમઝટ, હો)

આભમાં ઉગ્યો છે ચાંદલો, ને સાથી રાસડા ની રમઝટ
(રાસડા ની રમઝટ, હો)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Abh Ma Ugyo Che« gefällt bisher niemandem.