Songtexte.com Drucklogo

Apna Malak Na Songtext
von Aishwarya Majmudar

Apna Malak Na Songtext

આપણા મલકના માયાળું માનવી
(આપણા મલકના માયાળું માનવી)
એ, આપણા મલકના માયાળું માનવી
(આપણા મલકના માયાળું માનવી)

માયા મેલીને વયાં, માયા મેલીને વયાં
માયા મેલીને વયાં જાશું મારા મહેરબાં
હાલો ને આપણા મલકમાં
(કે હાલો, હાલો ને આપણા મલકમાં)


હાં, આપણા મલકમાં ઉતારા ઓરડા
(આપણા મલકમાં ઉતારા ઓરડા)
હે, આપણા મલકમાં ઉતારા ઓરડા
(આપણા મલકમાં ઉતારા ઓરડા)

હે, ઉતારા કરી ઘોડે, ઉતારા કરી ઘોડે
ઉતારા કરી ઘોડે ચડશું મારા મેહરબાં
હાલો ને આપણા મલકમાં
(એ હાલો!, હાલો ને આપણા મલકમાં)

આપણા મલક ના માયાળું માનવી
માયા મેલીને વયાં જાશું મારા મહેરબાં
હાલો ને આપણા મલકમાં
એ હાલો! (હાલો ને આપણા મલકમાં)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song ist nicht von Robbie Williams?

Fans

»Apna Malak Na« gefällt bisher niemandem.